Read the Most popular 63+ Tu ane Tari Vato ( તું અને તારીવાતો ) ગુજરાતી શાયરી.
Best ever love messages in Gujarati that I have found. You can share these awesome Gujarati love messages in Facebook Post, Whatsapp, Instagram, and more places & stay connected.
Well, it’s time for Gujarati shayris, Bring you the most popular Gujarati lines that you can express your love towards your wife, Girlfriend, and lovers.
63+ તું અને તારીવાતો love messages in Gujarati
I suggest you read all 63 lines and share the new Shayari in the comments.
1.
જ્યારે હતો જ નહિ આપસ માં કોઈ નાતો તો પણ…..
કેમ યાદ આવે છે હરરોજ તું અને તારી વાતો..!!
2.
Koik to kami puri kari rhyu chhe mari,
Etle To tu visare chhe mane ,
Eklo rahi gyo tara vagar ane
mane visrati nthi tu ane tari vato!!
4.
સાંજ પડે અને તારો એક મેસેજ વાંચવાથી,
આખા દિવસનો થાક અને,
દિલમાં જે હરખ ની હેલી ઉપડે ને તે પ્રેમ છે… #તુંઅનેતારીવાતો
5.
આમ પાપણો ઝુકાવાથી ઉઘ નથી આવતી,
ઉઘે તો એ લોકો જ છે….
જેમને રાત્રે કોઈ ની યાદ નથી આવતી #તુંઅનેતારીવાતો
6.
હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર અને તારાઓ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ. #તુંઅનેતારીવાતો
7.
“એના પગની ઝાંઝરીને ચૂમવા
આજ તો વરસાદ પણ ત્રાંસો પડ્યો”
8.
કમોસમી વરસાદનું ઝાપટું
અને તારી યાદોનો બફારો
9.
આંસુ ખારાં જ છે સદીઓથી સાહેબ , સ્વાદ તો બસ પ્રસંગ બદલે છે..!!
10.
મોહ મારો, તું ફરીથી લગાવે, હું રડું અને તું મને ચુંપ કરાવે…
હવે એ સંબંધ ક્યાં આપણા કે, હું રિસાઉં અને તું મને મનાવે
11.
શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય…..
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય…..
12.
એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય
અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે
13.
તમારા મોબાઇલમાં અમુક ખાસ પ્રકારનો સેટ કરેલો મેસેજ ટોન વાગે અને મેસેજ વાંચ્યા વગર જ તમારા ચહેરા પર ફેલાઇ જતા સ્મિતનું નામ છે પ્રેમ…
14.
દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે…
15.
નથી તમન્ના મશહૂર થવાની,
બસ એક તું ઓળખે એજ ઘણું છે.
16.
ભુલી પડી જે રસ્તે એને જ મને મંજીલ સુધી પહોંચાડી દિધી
17.
એક વાર એવુ કહી તો જુઓ,
બીજા જ્ન્મ મા મળીશુ,
મને મરતા વાર પણ નહી લાગે
18
તારી ગલીની એ સફર હજુ યાદ છે મને, ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો…પણ શોધ મારી લાજવાબ હતી..!
19.
પ્રેમ ક્યારેય પારખવો નહીં,
પારખવો હોય તો કરવો નહીં.
20.
ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.
જે તારા વગર વીતે તે ઉમર.
જે તારી સાથે વીતે એ જીંદગી.
21.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
22.
“સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય ”
23.
ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે…
પણ ગમવા માટે એક જ કાફી છે.
24.
એમ નથી કેહતો કે તારા વગર જીવી નહી શકું હું.પણ તુજ વિચાર આત્મા વગર ખાલી શરીર કેવું લાગશે…
25.
હસવું ગમે એમાં રડવું ગમે #આતોપ્રેમછે એમાં પડવું ગમે! #તુંઅનેતારીવાતો
26.
સ્કૂલમાં ગમતી છોકરીની પાછળ સાઈકલ લઈને ઘર સુધી જવું. #SchoolValentine #આતોપ્રેમછે
27.
બસ એ જ હકીકત છે મારા જીંદગી ની…… કોઇક ને ગોતવા મા હુ ખોવાઇ ગયો……..!!! #તુંઅનેતારીવાતો
28.
પરિસ્થિતિ એક જ હશે પણ એમાં નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હશે સફળ વ્યક્તિ પાસે તારણો હશે .#તુંઅનેતારીવાતો
29
મારી પ્રમિકાએ મારો હાથ પકડીને મને ખેંચ્યો. આંખમાં આંખ નાખી અને પૂછ્યું
દીકુ આ વખતે તલાટી થઇ જાજે બાકી બાપુજી મને બીજે પરણાવી દેશે.
30.
ખાવા માટે તૈયાર છુ હુ તારા પપ્પા ના પગની લાતો…….કેમકે મને સાંભળવી બઉજ ગમે #તુઅનેતારીવાતો..
31.
કોણ કહે છે પ્રેમ એકજ વાર થાય છે .?
હું તો તને જેટલી વાર જોઉ એટલી વાર થાય છે
32.
તારા ગયા પછી પણ તારો સ્પર્શ મે સાચવી રાખ્યો છે.
એ એંઠા ગલાસમાં પાણી પીને મળતો હર્ષ છુપાવી રાખ્યો છે
33.
જે હાટૅ માં હોય તેજ હટૅ કરે
બાકી બીજાથી શું ફરક પડે.
34.
એ ગાંડી હું તને એવો પ્રેમ કરું છુ કે તારી લીપ્સ્ટીક બગાડીશ,
પરંતુ તારી આંખોનુ કાજળ કોઈ દિવસ નહી બગડવા દવ. #તુંઅનેતારીવાતો
35.
પત્નીના ‘આઈ લવ યૂ’ પછી પતિનું ‘આઈ લવ યૂ ટૂ’ બોલવુ એટલું જ જરૂરી છે જેટલું ‘જોરસે બોલો’ પછી ‘જય માતાજી’ બોલવુ. #તુંઅનેતારીવાતો
36.
તું યાદ નથી કરતી એટલે…
નવી નવી તરકીબો અજમાઉં છું –
લીલા મરચા ચાવી ચાવી ને હેડકીઓ ને બોલાવું છું #તુંઅનેતારીવાતો
37.
આગ તો બધાના દિલમાં હોય છે
અમુક લોકોની નજર જ કાફી છે કાળજા ઠંડા કરવા માટે. #તુંઅનેતારીવાતો
38
ગમવામાં હંમેશા “કારણ કે” હોય છે….
પણ, ચાહવામાં તો ” તે છતાં પણ” જ હોય છે #તુંઅનેતારીવાતો
39.
ઉત્તમ સંબંધ કોને કહેવાય ?
જ્યારે તમે કોઇનો હાથ પકડો અને એ તમારી સાથે ચાલવા માંડે….
’ક્યાં’ અને ‘કેમ’ પૂછ્યા વગર… #તુંઅનેતારીવાતો
40.
લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો
એ ” પર્સનાલિટી ” કહેવાય ,
જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે
વર્તન કરો
એ ” કેરેક્ટર ” કહેવાય… #તુંઅનેતારીવાતો
41.
પ્રેમ એટલે…
માત્ર તારો ચેહરો જોવા કલાકો સુધી તારી ગલી મા રઝળતા રેહવુ.. #તુંઅનેતારીવાતો
42
તારા સ્પર્શના ગુણ કદાચ તને પણ ખબર નહી હોય..
તું અડીલે તોય હું ઉઠી જાવ ભલેને એ કબર હોય.. #તુંઅનેતારીવાતો
43
શાયર
બે કારણ થી લખે છે
કાં તો કોઈ ને ‘જોઈ’ ને
કાં તો કોઈ ને ‘ખોઈ’ ને #તુંઅનેતારીવાતો
44.
હવે દિવસ નથી ઊગતો ખાલી રાત નો Color બદલાય છે.
45.
પ્રેમ…એટલે મોબાઈલ ની સ્ક્રીન પર ફેરવેલા ટેરવે પણ એને અડ્યા નો અહેસાસ.
46.
રાત્રે ઊંઘ ના આવવા ના બે કારણ, કાંતો મન જાગ્યુ હોય કાં ભાંગ્યુ હોય
47.
માત્ર તારો મોહ નડી ગયો..
બાકી બિજા તો ઘણા હતા જીંદગીભર સાથ નીભાવવા વાળા!
તુ વાતાવરણ ની જેમ બદલાતી રહી
અને હુ ખેતી ની જેમ બરબાદ થતો રહ્યો
49.
જ્યારે ભૂખ ના લાગે,
ઉંઘ ના આવે,
મન કયાંક ન લાગે તો સમજવું કે તમને વિટામિન “she”
ની કમી છે. #તુંઅનેતારીવાતો
50.
જો લખાશે કોઇ ચોપડી મારા જીવન પર…
તો એ અડધી ચોપડીમાં તું અને તું જ હોઈશ..
51.
છોકરી કરતા તો દારુ ની બોટલ સારી કમ સે કમ એમાં લખ્યુ તો હોય છે.કે હુ જાનલેવા છુ
52.
એતો વાંચવાવાળાની નજરમાં થોડી કચાશ હતી,
બાકી મારા પડેલા એક અશ્રુ માં આખી કિતાબ હતી..
53.
ક્યારેક આવે છે મેસેજ તમારા ને એમાંય સરમાય મુખડું મારુ,
પણ આશા હજુય જીવંત છે કે હોય તમારી કંકોત્રી માં સાથે નામ મારુ
54.
અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે….
અને હૃદય ની વેદનાઓ સમજાવવા તમારે ક્યારેક “ઘાયલ” થવું પડે..
55.
તેની એક નજર, અરમાનોને ખાખ કરી ગઇ, તે આવી અમેરિકાની જેમ, મને ઇરાક કરી ગઇ.#તુંઅનેતારીવાતો
56.
એટલું તો ગણિત મનેય આવડે છે.
તારી ને મારી બાદબાકી ભલે શૂન્ય થતી.
પણ,
સરવાળો તો એક જ થાય છે #તુંઅનેતારીવાતો
57
ખબર જ નથી પડતી કેવી રીતે જતા રહે છે આ દિવસ અને રાતો જયારે મારી સાથે હોય છે #તુંઅનેતારીવાતો !
58.
બસ એટલેજ એના પ્રેમ પર, મારો વિશ્વાસ અતુટ
થઇ જાય છે, એ વાતો ભલે કરે બીજા સાથે પણ,
જરૂર પડે તો કસમ મારીજ ખાય છે
59.
વર્ષો પછી મળ્યા તો એણે પૂછ્યું કેમ છો..?
મેં કહ્યું જેમ તારી ઇચ્છા હતી એમ જ છું.
60.
કેમ આટલી વાર પુછે છે કે , શું થયું છે…
નઈ તો હવે સાચુ જ બોલાઈ જશે , પ્રેમ…
61.
મારા સ્વપ્ન ઉપર એ હસી …..
પણ …
મારું સ્વપ્ન જ…. એનું હાસ્ય હતું
62.
કયાંક એવુ તો નથીને કે
‘લખાય છે લાગણીઓ અને વંચાય છે શબ્દો
63
તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ…?
જયારે તું “online” માંથી “is typing” થાય ને એ..!! #તુંઅનેતારીવાતો
This all Sharyri is taken from the Tu ane tari vato facebook page, You can Read more at https://www.facebook.com/tuanetarivato/
Superb…nice shayari…
Very nice…
Heart touching lines….nice
Whats app ma join thva mate 7623998061
Nice
VERY NICE
Nieces