GPSC History Syllabus – Preliminary and Mains GS1 Exam

સામાન્ય અભ્યાસ-૧ (ાથિમક પરીક્ષા) + General Studies-1 (Mains)

Subject: ઈિતહાસ [ History ]

1)  િસંધુ ખીણની સભ્યતા: લાક્ષિણકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃ િતક ઈિતહાસ, કળા અને ધમર્, િસંધુ
ખીણની સભ્યતા અને ગુજરાત.

Indus valley Civilisation: Features, Sites, Society, Cultural History, Art and Religion. Indus Valley Civilisation and Gujarat.

2) વેદક યુગ- જૈન ધમર્ અને બૌધ્ધ ધમર્.
Vedic age- Jainism and Buddhism

 

3) ભારત પરના િવદેશી આમણો અને તેનો ભાવ .
Foreign invasions on India and their impact

 

4) મૌયર્ અને ગુ સાાજ્ય: તેમનું વહીવટી તંત્ર, સામાિજક, ધાિમર્ક અને આિથર્ક પરિસ્થિતઓ, કલાઓ, સ્થાપત્ય, સાહત્ય , િવજ્ઞાન અને ટે કનોલો. The Mauryan and the Gupta Empire- their administration- social, religious and economic conditions-art, architecture, literature, science and technology

 

5) કિનષ્ક, હષર્ અને દિક્ષણ ભારતીય રાજવંશો.
Kanishka, Harsha and South Indian Dynasties

 

6) િદલ્હી સલ્તનત, િવજયનગર સાાજ્ય અને મુઘલ સાાજ્ય.

The Delhi Sultanate, Vijaynagar Empire and the Mughal Empire

 

7) ભિક્ત આંદોલન અને સૂફીવાદ. The Bhakti Movement and Sufism

 

8) ગુજરાતના મુખ્ય રાજવંશો – તેમના શાસકો- વહીવટીતંત્ર, આિથર્ક પરિસ્થિતઓ, સમાજ, ધમર્, સાહત્ય, કળા અને સ્થાપત્ય.

Major Dynasties of Gujarat- their rulers – administration, economy, society, religion, literature, arts and architecture.

 

9) ગુજરાતની સ્વતંત્ર સલ્તનત- સુલતાન અહમદશાહ-૧ લો, મહમુદ બેગડો અને બહાદુર શાહ.
Independent Sultanate of Gujarat – Sultan Ahmedashah I, Mahmud Begda and Bahadurshah

 

10) મુઘલો અને મરાઠાઓના શાસન દરિમયાન ગુજરાત, વડોદરામા ં ગાયકવાડનંુ શાસન અન ે વોકર કરાર.

Gujarat under the Mughals and the Marathas, Gaekwad’s rule in Baroda- Walker’s Settlement

 

11) ભારતમાં યુરોિપયન વેપારી કંપનીઓ- સવચ્ચતા માટે નો તેમનો સંઘષર્- બંગાળ, મૈસૂર, મરાઠાઓ અને હૈદરાબાદના િવશેષ સંદભર્માં.

The European Trading companies in India- their struggle for supremacy- with special reference to Bengal, Mysore, Marathas and Hyderabad

 

12) ગવર્નર જનરલ્સ અને વાઇસ રોયઝ.

Governor-Generals and Viceroys

 

13) ૧૮૫૭ નો ભારતનો સ્વાતંય સંામ- ઉભવ, સ્વરૂપ, કારણો, પરણામો અને મહત્વ, ગુજરાતના િવશેષ સંદભર્માં.
Indian war of Independence of 1857 – Origin, nature, causes, consequences and significance with special reference to Gujarat
14) ૧૯મી સદીમા ં ભારત અને ગુજરાતમા ં ધાિમકર્ અને સામાિજક સુધારા આંદોલનો .
Religious and social Reform Movements in 19th Century in India and Gujarat
15) ભારતની સ્વતંત્રતા માટે ની ચળવળ, ભારત અને િવદેશમાં ભારતીય ાંિતકારીઓ.
India’s Freedom Movement, Revolutionaries in India and abroad
16) સૌરાર્ , કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ.
Reform measures by the Princely States of Saurashtra, Kutchh and Gujarat
17) મહાત્મા ગાંધી, તેમના િવચાર, િસધ્ધાંતો અને વન દશર્ન, મહત્વના સત્યાહ – ગુજરાતના ખેડા,
બોરસદ , બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને િલંબડી સત્યાહના િવશેષ સંદભર્માં.
Mahatma Gandhi, his thoughts, principles and philosophy. Important Satyagrahas with special reference to Satyagrahas of Gujarat – Kheda, Borsad, Bardoli, Dharasana, Dholera, Rajkot and Limbadi.

18) સ્વતંત્રતા ચળવળ અને સ્વાંતંયોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂિમકા.
The Role of Sardar Patel in freedom movement and post independence consolidation.
19) ડો. બાબા સાહેબ આંબેડકર, તેમનુ વન અને ભારતના બંધારણના ઘડતરમાં તેમનુ યોગદાન.
Dr. B.R. Ambedkar, his life and contribution to making of Indian Constitution

20) આઝાદી પછીનું ભારત: દેશમાં રાજ્યોનું પુનગર્ઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.
India after Independence – Reorganization of the States within the country, Maha Gujarat Movement, Major events