Palak Mata Pita Yojana – Gujarat Government [ Updated ]

Gujarat Government has started one of the best scheme for all the kids who has lost their father and mother. Government will pay approx Rs 3000 Monthly to those child’s for higher education.


People Get Benefited in Surendra Nagar

This scheme is available for 0 to 18 years of kids. Specially advice to those people who are taking care of such child.


Watch Below Video of Chota Udepur

 

More Information Contact on Below Address:

Gujarat State Child Protection Society
Block Number 19, 3rd Floor,
Dr. Jivraj Mehta Bhavan, Sector 10,
Gandhinagar, Gujarat.
Phone:  079 – 232 42521/23
Fax:       079 – 232 42522

E-mail: gujarat.icps@gmail.com,

Please Note – Above Address Might Changes – For More Contacts Click Here to visit https://www.gscpsdsd.in/contact-us-en/

 Palak Mata Pita Yojana Description in Gujarati

👉 મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.

👉 જે યોજના હેઠળ દર માસે  રુ.3000 ની સહાય મળવા પાત્ર છે. માટે આપના વિસ્તારમાં,પરીચયમાં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે.

👉 તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલક માબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ  સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી.

Documents Required to Get Benefits

આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે 👇

  1.  બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો  ( Birth Certificate, Aadhar Card and 2 Passport Size photos )
  2.  બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો ( Child Photos with Parents  – Father and mother )
  3.  આવકનોદાખલો – Income Certificate of Care Tacker from Mamlatdar.
    (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
  4.  માતા અને પિતાના મરણના દાખલા – Death Certificate of Father and Mother
  5.  બાળકની બેંક પાસબુક નકલ – Bank Passbook copy of child
  6.  બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ) –  School Certificate from School Principle showing Continuous study  
  7.  પાલક માતા અથવા પાલક પિતાના આધાર કાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ, – Identity proof Of person who is taking care of such child’s.

Download Palak Mata Pita Yojana form

🙏નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય , Facebook hoi બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..

Below Address is Downloaded from Gujarat Government Website https://www.gscpsdsd.in/contact-us/

If Any number or address not work Please kindly visit above links check accurate address.

ક્રમ જિલ્લાનું નામ નામ અને હોદ્દો ફોન નં/ફેક્સ સરનામુ ઇ-મેઇલ
1 આણંદ શ્રી પાર્થ ઠાકર ૦૨૬૯૨- ૨૫૦૯૧૦ જિલ્લા બાળ સુરક્ષા એકમ,
જુની કલેક્ટર કચેરી, ભોંય તળીયે , જિલ્લા પંચાયતની બાજુમાં , અમુલ ડેરી સામે , આણંદ -૩૮૮૦૦૧.
dcpuanandunit@gmail.com
2 અમદાવાદ શ્રી દિલિપ મેર ૦૭૯-૨૬૫૮૭૭૪૦ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
એલ એલ 46,47 હરે કૃષ્ણ કોમ્પ્લેક્સ
opp, કોઠાવલા ફ્લેટ, પ્રિતમનગર, પાલડી, અમદાવાદ -380007
dcpu.ahmedabad2012@gmail.com
3 અમરેલી શ્રી વી.યુ. જોશી ૦૨૭૯૨-૨૨૦૩૦૮ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
સેવા સદન, બીજું માળ, “એ” બ્લોક
નં-201,202,205, અમરેલી -365601
dcpoamreli@yahoo.in
4 અરવલ્લી શ્રી બિહોલા દિલીપસિંહ ૦૨૭૭૪-૨૫૦૧૭૪ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
જીલ્લ સેવા સદન, બહુમાળી બિલ્ડીંગ,
ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક- “એ”, રૂમ-એ / જી / 04, મોડાસા, અર્વાલ્લી -383315
dcpu.arvalli@gmail.com
5 બનાસકાઠા શ્રી નરેશ મેણાત ૦૨૭૪૨-૨૫૧૮૦૦ બાળ સંરક્ષણ એકમ,
સેવા સદન -2, બ્લોક નં -34,35,
જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર, બનાસકાંઠા -385001
dcpubanaskantha@yahoo.in
6 બોટાદ શ્રી .. સુભાષ એલ. દેવ ૦૨૮૪૯-૨૭૧૩૨૨ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
એ / એસ / .20 સેકન્ડ ફ્લોર, “એ” વિંગ, ખાસ રોડ, જિલ્લ સેવા સદન, બોટાદ -364710
dcpu.botad@gmail.com
7 ભરુચ શ્રી ભવાનસિંહ મકવાણા ૦૨૬૪૨-૨૫૦૩૧૫ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
નરી સરક્સન કેન્દ્ર, કેમ્પસ, એનઆર, આઈટીઆઈ, નેન્ડર રોડ, ભરૂચ -392001
dcpu.bharuch@gmail.com
8 ભાવનગર શ્રી નવઘણ ચૌહાણ ૦૨૭૮-૨૪૨૨૦૭૨ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
ટી -16, થર્ડ માળ, બહુમાળી ભવન, એનઆર, એસ.ટી. બસ સ્ટેન્ડ, ભાવનગર -364001
dcpu.bhavnagar@gmail.com
9 છોટા ઉદેપુર શ્રીલભભદ્ર એલ. ગઢવી ૦૨૬૬૯-૨૩૩૩૮૪ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
આદિવાસી ભવન, ફર્સ્ટ ફ્લોર, ઓપ, સિવિલ હોસ્પિટલ, છોટા ઉડાપર -391165
dcpuchhotaudepur@gmail.com
10 દાહોદ શ્રી શાંતિલાલ કે. તવીઆદ ૦૨૬૭૩-૨૩૯૦૨૦ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
રૂમ નં -310, ત્રીજી માળ
જીલ્લ સેવા સદન, છાપરી, દાહોદ -389151
dcpudahod@gmail.com
11 ડાંગ શ્રી ચીરગ્કુમાર એમ. જોશી ૦૨૬૩૧-૨૨૦૧૦૬ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
સી / ઓ ડિસ્ટ્રિક્ટ સોશિયલ ડિફેન્સ ઓફિસ, ક્લબ કમ્પાઉન્ડ કમ્યુનિટી હોલ, નરેન્દ્ર, પ્રીઓશ લોકવિગાય કેન્દ્ર, આશ્રમ રોડ, આહવા, ડાંગ -394710
dcpudangs@gmail.com
12 દેવભૂમિ દ્વારકા શ્રીપ્રકાશ એમ. ખેરલા ૦૨૮૩૩-૨૩૪૪૬૯ જિલ્લા બાળ સુરક્ષા એકમ,
રાજ ગેસ્ટ હાઉસ નીચે, S.T.ડેપો સામે, મુ. જામ ખંભાળિયા, જી. દેવભૂમિ દ્વારકા
dcpujamnagar@gmail.com
13 ગાંધીનગર શ્રી સંજય કે. પટેલ ૦૭૯-૨૩૨૪૫૪૦૦ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
એ બ્લોક, ગ્રાઉન્ડ ફ્લોર, સહયોગ સંયોગ સંકુલ, નર, પાઠિકશ્રામ, સેક્ટર -11, ગાંધીનગર -382011
dcpu.gnr@gmail.com
14 ગીર સોમનાથ કુ. પ્રિયંકા પરમાર ૦૨૮૭૬-૨૪૫૨૩૨ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
“માતૃ સ્મૃતિ” જૈન દેરાસર રોડ, સામે, નવી હવેલી, હરિઓમ સોસાયટી, વેરાવળ, ગિર સોમનાથ
junagadhdcpu@gmail.com
15 જામનગર શ્રી સમીર પોરેચા ૦૨૮૮-૨૫૭૧૦૯૮ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
સેવા સદન -4, ઓફિસ નં -61, ફર્સ્ટ ફ્લોર, રાજ પાર્ક, રાજકોટ રોડ, જામનગર
dcpujamnagar@gmail.com
16 જુનાગઢ શ્રી રમેશ મહેડા ૦૨૮૫-૨૬૨૦૨૭૬ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
પંકજ બિંગલો, પી.ડબ્લ્યૂ.ડી ક્વાર્ટર, ઓપ, પ્રદશન નિયોતનન બોર્ડ ઑફિસ, રેલવે સ્ટેશન રોડ, જુનાગઢ
junagadhdcpu@gmail.com
17 ખેડા શ્રી. મહેશ પટેલ ૦૨૬૮-૨૫૬૩૦૭૭ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
રૂમ નં. 20, ગ્રાઉન્ડ ફ્લોર, “સી” બ્લોક, સરદાર ભવન, ખેડા
dcpunadiad@gmail.com
18 કચ્છ શ્રીમતિ અવની દવે ૦૨૮૩૨-૨૫૨૬૧૩ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
402, બહુમાળી ભવન, ભૂજ-કચ્છ
dcpu.kutch@gmail.com
19 મેહસાણા શ્રી મુકેશ પટેલ ૦૨૭૬૨-૨૨૦૧૫૨ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
ના, જિલા અયોજાન કચેરી, રાજમહાલ કોટા સંકુલ, મહેસાણા
dcpu.meh@gmail.com
20 મોરબી શ્રી વિપુલ ડી. સરાશિયા ૦૨૮૨૨ – ૨૪૦૦૯૮ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
એન એચ -8, શોશેશ્વર રોડ, એનઆર, કુબેર સિનેમમ, કલ્યાણ ગ્રામ વિકાસ વિધાલય કેમ્પસ, મોરબી
dcpumorbi@gmail.com
21 મહીસાગર શ્રી સતીષ પરમાર ૦૨૬૭૪-૨૫૦૫૩૧ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
રૂમ નં -212, સેકન્ડ ફ્લોર, જિલ્લ સેવા સદન, લુણાવાડા, મહેસીગર -389230
dcpupan@gmail.com
22 નર્મદા શ્રી ચેતન પરમાર ૦૨૬૪૦-૨૨૩૫૭૫ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
રૂમ નં -6, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લ સેવા સદન, રાજપીપળા, નર્મદા -393145
dcpu.narmada@gmail.com
23 નવસારી શ્રીમતિ હેમા માલ્લીપેદ્દી ૦૨૬૩૭-૨૮૧૪૪૦ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
બ્લોક- “સી”, ફર્સ્ટ ફ્લોર, ઓલ્ડ કલેકટર ઓફિસ, એનઆર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જુનથાણા, નવસારી
dcpu_nav2012@yahoo.com
24 પંચમહાલ શ્રી જિગ્નેશ પંચાલ ૦૨૬૭૨-૨૪૩૪૮૦ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
જિલ્લ સેવા સદન -2, ફર્સ્ટ ફ્લોર, રૂમ નં. 59, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, ગોધરા, પંચમહાલ
dcpupan@gmail.com
25 પાટણ શ્રી. કેતન પ્રજાપતિ ૦૨૭૬૬-૨૨૦૬૦૦ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
જીલ્લ સેવા સદન, “એ” બ્લોક, સેકન્ડ ફ્લોર, પાટણ 384265
dcpupatan@yahoo.in
26 પોરબંદર શ્રી ચાંદેશ ડી ભાનભી ૦૨૮૬-૨૨૨૦૧૦૧ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
જીલ્લા સેવા સદન નં -2, સંદીપાની આશ્રમ રોડ, પોરબંદર
dcpu.porbandar@gmail.com
27 રાજકોટ શ્રીમતિ પલકરાજ જાડેજા ૦૨૮૧-૨૪૫૮૫૯૦ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
ફોર્થ ફ્લોર, બ્લોક નં. 5, બહુમાળી ભવન, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ
dcpurajkot@gmail.com
28 સાબરકાઠા શ્રી સુરેશ પાંડોર ૦૨૭૭૨-૨૪૬૧૨૨ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
રાજકમલ ચેમ્બેર, સેકન્ડ ફ્લોર, ન્યાય મંદિર સ્ટેન્ડ, હિંમતનગર, સાબરકાંઠા
dcpusabarkantha@gmail.com
29 સુરત શ્રી જયેન્દ્રસિંહ ઠાકોર ૦૨૬૧-૨૬૫૧૪૭૭ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
બ્લોક- “એ” ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લ સેવા સદન -2, આઠ લાઈન્સ, સુરત
dcpusurat@gmail.com
30 સુરેન્દ્રનગર શ્રી અજય કે મોટકા ૦૨૭૫૨-૨૮૫૭૧૨ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
બ્લોક નં .3,4, બહુમાળી ભવન, ખેરાલી રોડ, સુરેન્દ્રનગર
surendranagardcpu@gmail.com
31 તાપી શ્રી નિર્મલ ચૌધરી ૦૨૬૨૬-૨૨૨૨૦૩ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
બ્લોક નં. 5, ફર્સ્ટ ફ્લોર, જિલ્લ સેવા સદન, પનવાડી, વ્યારા, તાપી-394650
dcputapi@gmail.com
32 વડોદરા શ્રી અમીત વસાવા ૦૨૬૫-૨૪૨૪૫૦૦ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
નર્મદા ભુવન, બ્લોક- “સી”, આઠમો માળ, રૂમ નં-816,817, જેલ રોડ, વડોદરા
dcpuvadodara@gmail.com
33 વલસાડ કુ. જસ્મીન પંચાલ ૦૨૬૩૨-૨૪૪૬૬૩ બાળ સંરક્ષણ એકમ પ્રતિબંધિત
જિલ્લ સેવા સદન -1, ફર્સ્ટ ફ્લોર, ધારપુર રોડ, વલસાડ
dcpuvalsad@gmail.com

 

Download Palak Mata Pita Yojana Application Form

Palak Mata Pita yojana

 

palak-mata-pita-application-form-part-2

1 thought on “Palak Mata Pita Yojana – Gujarat Government [ Updated ]”

Comments are closed.