Tu ane Tari Vato (તું અને તારી વાતો): Gujarati દર્દભરી યાદો ની શાયરી

Take a delightful journey into the world of emotions with the wonderful collection of 63+ Tu ane Tari Vato (તું અને તારીવાતો) Gujarati Shayari.

Get ready for a heartfelt adventure filled with beautiful expressions of love in the captivating language of Gujarat.

These words aren’t just ordinary; they hold the power to unlock the doors of your deepest feelings. Are you prepared to strengthen your bond with your loved ones? Immerse yourself in the best love messages in Gujarati, a treasure trove that goes beyond mere words.

Whether it’s a Facebook post, WhatsApp chat, or Instagram story, let the magic of these Gujarati Good morning love messages keep you connected in the beautiful dance of emotions.

Brace yourself for a meeting with the poetic soul of Gujarat, where every line is a sweet melody dedicated to wives, girlfriends, and lovers.

After all, love is most beautifully expressed through the eloquent poetry of the heart.

63 gujarati shayari

તું અને તારીવાતો love messages in Gujarati

I suggest you read all 63 lines and share the new Shayari in the comments.

1 સખીની સાથે બનેલી યાદોની મીઠી વાતો

જ્યારે હતો જ નહિ આપસ માં કોઈ નાતો તો પણ…..

કેમ યાદ આવે છે હરરોજ તું અને તારી વાતો..!!

2. કોઈક તો કમી પૂરી કરી રહ્યું છે મારી

Koik to kami puri kari rhyu chhe mari,

Etle To tu visare chhe mane ,

Eklo rahi gyo tara vagar ane

Mane visrati nthi tu ane tari vato!!

3. એક મુલાકાત: સાંજની શોભા, પ્રેમની આદત

સાંજ પડે અને તારો એક મેસેજ વાંચવાથી,
આખા દિવસનો થાક અને,
દિલમાં જે હરખ ની હેલી ઉપડે ને તે પ્રેમ છે…  #‎તુંઅનેતારીવાતો‬

4. યાદોમાં આવતી રાતો: અમરાણી અને લોકમાણી

આમ પાપણો ઝુકાવાથી ઉઘ નથી આવતી,
ઉઘે તો એ લોકો જ છે….
જેમને રાત્રે કોઈ ની યાદ નથી આવતી #‎તુંઅનેતારીવાતો‬

5. પ્રેમની અનમોલ ભાષા: આંખોમાં તારી છબીલી

હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર અને તારાઓ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ. #‎તુંઅનેતારીવાતો‬

6. પગની ઝાંઝરીનો રોમાંચ: વરસાદનો પ્રેમ

“એના પગની ઝાંઝરીને ચૂમવા
આજ તો વરસાદ પણ ત્રાંસો પડ્યો”

7. યાદોની આવાજ: કમોસમનું સંગીત, વરસાદનું રોમાંચ

કમોસમી વરસાદનું ઝાપટું
અને તારી યાદોનો બફારો

8.આંસુઓનો સાંજ: સદીઓથી મીઠા અને ખારું

આંસુ ખારાં જ છે સદીઓથી સાહેબ , સ્વાદ તો બસ પ્રસંગ બદલે છે..!!

9. સંબંધ નો અંત: રિસાઈ અને મનાવવાનું રોમાંચ

મોહ મારો, તું ફરીથી લગાવે, હું રડું અને તું મને ચુંપ કરાવે…

હવે એ સંબંધ ક્યાં આપણા કે, હું રિસાઉં અને તું મને મનાવે

10. ખોવાયેલી યાદો, બદલાયેલી ભાવનાઓ: માનવજાતિનું અનોખું રંગ

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય…..
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય…..

11. સાથીની આવશ્યકતા: એકલું નીકળવું અઘરું, પરંતુ સાથે જીવવું મહત્વપૂર્ણ

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય
અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે

12. સાથીની યાદો મોબાઇલની આવાજમાં: પ્રેમનો ટોન સાથે

તમારા મોબાઇલમાં અમુક ખાસ પ્રકારનો સેટ કરેલો મેસેજ ટોન વાગે અને મેસેજ વાંચ્યા વગર જ તમારા ચહેરા પર ફેલાઇ જતા સ્મિતનું નામ છે પ્રેમ…

13. આત્મનિર્ભરતાની શિક્ષા: થોડું પથ્થર બનતા શીખો

દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે…

14. અનમોલ ઓળખ: એજ તું ઓળખે છે તેની મહત્વપૂર્ણતા

નથી તમન્ના મશહૂર થવાની,
બસ એક તું ઓળખે એજ ઘણું છે.

15. મુસાફરી: ભુલાઇ ગયેલી માર્ગે મળેલી મંજીલ

Sometimes, seeking the right path requires patience, dedication, and embracing life’s surprises.

ભુલી પડી જે રસ્તે એને જ મને મંજીલ સુધી પહોંચાડી દિધી

16. પ્રતિતિજનની આદત: મરણનો અંતર, જન્મની ચર્ચા

Say it once and see, you will find me in another birth, I don’t even feel like dying

એક વાર એવુ કહી તો જુઓ,
બીજા જ્ન્મ મા મળીશુ,
મને મરતા વાર પણ નહી લાગે

17. તારી ગલી, મારી યાત્રા: અન્યત્રમાં મળેલો અમૂલ અનુભવ

Your Street, My Odyssey: An Invaluable Experience Beyond Place

તારી ગલીની એ સફર હજુ યાદ છે મને, ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો…પણ શોધ મારી લાજવાબ હતી..!

18. પારખવો નહીં, સમજવો: પ્રેમની મહત્વપૂર્ણ શરતો

Beyond Doubts, Through Understanding: Crucial Aspects of Love

પ્રેમ ક્યારેય પારખવો નહીં,
પારખવો હોય તો કરવો નહીં.

19. વીતે તમારી સાથે: જીવનનો અમૂલ્ય રાસ્તો

Living with You: The Precious Pathway of Life

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.
જે તારા વગર વીતે તે ઉમર.
જે તારી સાથે વીતે એ જીંદગી.

The message reflects the distinction between mere existence (life) and a fulfilling life (living) based on the presence or absence of someone special. It suggests that life gains meaning and purpose when shared with someone important.

20. સજા નો સમર્થન: આત્મ-મંજૂરી અને વ્યક્તિગત ઉત્તરદાયિત્વ

Supporting the Penalty: Self-Acceptance and Personal Responsibility

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

21. સમયનો રહસ્ય: અવગણતા અને અનમોલ જાણકારી

The message suggests that while time may not always reveal everything, many significant things become evident with time. It reflects the idea that patience and the passage of time can unveil important truths.

“સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય “

The Enigma of Time: Unseen yet Priceless Revelations

22. આકર્ષણ અને આનંદ: ગમવાનો સરળ અને શાનદાર માર્ગ

The message conveys the idea that while there may be various reasons for attraction, a single reason is enough to find enjoyment. It emphasizes the importance of finding contentment and fulfillment in simplicity.

ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે…
પણ ગમવા માટે એક જ કાફી છે.

Attraction and Joy: The Straightforward Path to Enjoyment.

23. આત્માની અસર: વ્યક્તિત્વની આનંદ અને ખાલીપનાનો સંકલ્પ

એમ નથી કેહતો કે તારા વગર જીવી નહી શકું હું.પણ તુજ વિચાર આત્મા વગર ખાલી શરીર કેવું લાગશે…

The message reflects that while one might not explicitly say they cannot live without someone, the absence of that person can make life feel incomplete or empty. It touches upon the idea that even though the body might function, without the presence of a significant person, life can lose its true essence.

24. આનંદનું મહાસાગર: આત્મા અને પ્રેમની શક્તિ

હસવું ગમે એમાં રડવું ગમે ‪#‎આતોપ્રેમછે‬ એમાં પડવું ગમે! #‎તુંઅનેતારીવાતો‬

The message reflects the notion that experiencing both laughter and tears with someone is the essence of genuine love. It underscores the idea that love encompasses a range of emotions and experiences.

25. સાઈકલ ની છાપ: સ્કૂલની યાદો અને હાસ્યકેળનો સંબંધ

સ્કૂલમાં ગમતી છોકરીની પાછળ સાઈકલ લઈને ઘર સુધી જવું. ‪#‎SchoolValentine‬ ‪#‎આતોપ્રેમછે‬

The message narrates a sweet and innocent scenario of a boy following a girl he likes from school to her home on a bicycle, adding a touch of nostalgia and young love.

26. આપણી મૂલ કીમત: વ્યક્તિત્વનું મહત્વ અને તમીજ

બસ એ જ હકીકત છે મારા જીંદગી ની…… કોઇક ને ગોતવા મા હુ ખોવાઇ ગયો……..!!! ‪#‎તુંઅનેતારીવાતો

“This is the only truth of my life… I lost myself while trying to understand someone else.!!! #YouAndYourWords”

27. વ્યક્તિત્વ અને સમર્પણ: સફળતાનો પ્રતિષ્ઠાનીતા

પરિસ્થિતિ એક જ હશે પણ એમાં નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હશે સફળ વ્યક્તિ પાસે તારણો હશે .‪#‎તુંઅનેતારીવાતો‬

The message conveys that while situations might be the same for everyone, unsuccessful individuals find reasons for failure, while successful ones find solutions. It underscores the importance of one’s perspective and approach in determining success or failure.

29

મારી પ્રમિકાએ મારો હાથ પકડીને મને ખેંચ્યો. આંખમાં આંખ નાખી અને પૂછ્યું

દીકુ આ વખતે તલાટી થઇ જાજે બાકી બાપુજી મને બીજે પરણાવી દેશે.

30.

ખાવા માટે તૈયાર છુ હુ તારા પપ્પા ના પગની લાતો…….કેમકે મને સાંભળવી બઉજ ગમે ‪#‎તુઅનેતારીવાતો‬..

31.

કોણ કહે છે પ્રેમ એકજ વાર થાય છે .?

હું તો તને જેટલી વાર જોઉ એટલી વાર થાય છે

32.

તારા ગયા પછી પણ તારો સ્પર્શ મે સાચવી રાખ્યો છે.

એ એંઠા ગલાસમાં પાણી પીને મળતો હર્ષ છુપાવી રાખ્યો છે

33.

જે હાટૅ માં હોય તેજ હટૅ કરે

બાકી બીજાથી શું ફરક પડે.

34.

એ ગાંડી હું તને એવો પ્રેમ કરું છુ કે તારી લીપ્સ્ટીક બગાડીશ,

પરંતુ તારી આંખોનુ કાજળ કોઈ દિવસ નહી બગડવા દવ. ‪#‎તુંઅનેતારીવાતો‬

35.

પત્નીના ‘આઈ લવ યૂ’ પછી પતિનું ‘આઈ લવ યૂ ટૂ’ બોલવુ

એટલું જ જરૂરી છે જેટલું ‘જોરસે બોલો’ પછી ‘જય માતાજી’ બોલવુ. ‪

#‎તુંઅનેતારીવાતો‬

36.

તું યાદ નથી કરતી એટલે…

નવી નવી તરકીબો અજમાઉં છું –

લીલા મરચા ચાવી ચાવી ને હેડકીઓ ને બોલાવું છું ‪

#‎તુંઅનેતારીવાતો‬

37.

આગ તો બધાના દિલમાં હોય છે

અમુક લોકોની નજર જ કાફી છે કાળજા ઠંડા કરવા માટે. ‪#‎તુંઅનેતારીવાતો‬

38

ગમવામાં હંમેશા “કારણ કે” હોય છે….

પણ, ચાહવામાં તો ” તે છતાં પણ” જ હોય છે ‪#‎તુંઅનેતારીવાતો‬

39.

ઉત્તમ સંબંધ કોને કહેવાય ?

જ્યારે તમે કોઇનો હાથ પકડો અને એ તમારી સાથે ચાલવા માંડે….

’ક્યાં’ અને ‘કેમ’ પૂછ્યા વગર… ‪#‎તુંઅનેતારીવાતો‬

40.

લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો
એ ” પર્સનાલિટી ” કહેવાય ,

જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે
વર્તન કરો
એ ” કેરેક્ટર ” કહેવાય… ‪#‎તુંઅનેતારીવાતો‬

41.

પ્રેમ એટલે…

માત્ર તારો‌ ચેહરો જોવા કલાકો સુધી તારી ગલી મા રઝળતા રેહવુ.. ‪#‎તુંઅનેતારીવાતો‬

42

તારા સ્પર્શના ગુણ કદાચ તને પણ ખબર નહી હોય..

તું અડીલે તોય હું ઉઠી જાવ ભલેને એ કબર હોય.. ‪#‎તુંઅનેતારીવાતો‬

43

શાયર
બે કારણ થી લખે છે
કાં તો કોઈ ને ‘જોઈ’ ને
કાં તો કોઈ ને ‘ખોઈ’ ને ‪#‎તુંઅનેતારીવાતો‬

‬44.

હવે દિવસ નથી ઊગતો ખાલી રાત નો Color બદલાય છે.

45.

પ્રેમ…એટલે મોબાઈલ ની સ્ક્રીન પર ફેરવેલા ટેરવે પણ એને અડ્યા નો અહેસાસ.

46.

રાત્રે ઊંઘ ના આવવા ના બે કારણ, કાંતો મન જાગ્યુ હોય કાં ભાંગ્યુ હોય

47.

માત્ર તારો મોહ નડી ગયો..

બાકી બિજા તો ઘણા હતા જીંદગીભર સાથ નીભાવવા વાળા!

તુ વાતાવરણ ની જેમ બદલાતી રહી

અને હુ ખેતી ની જેમ બરબાદ થતો રહ્યો

49.

જ્યારે ભૂખ ના લાગે,
ઉંઘ ના આવે,

મન કયાંક ન લાગે તો સમજવું કે તમને વિટામિન “she”

ની કમી છે. ‪#‎તુંઅનેતારીવાતો‬

50.

જો લખાશે કોઇ ચોપડી મારા જીવન પર…
તો એ અડધી ચોપડીમાં તું અને તું જ હોઈશ..

51.

છોકરી કરતા તો દારુ ની બોટલ સારી કમ સે કમ એમાં લખ્યુ તો હોય છે.કે હુ જાનલેવા છુ

52.

એતો વાંચવાવાળાની નજરમાં થોડી કચાશ હતી,

બાકી મારા પડેલા એક અશ્રુ માં આખી કિતાબ હતી..

53.

ક્યારેક આવે છે મેસેજ તમારા ને એમાંય સરમાય મુખડું મારુ,

પણ આશા હજુય જીવંત છે કે હોય તમારી કંકોત્રી માં સાથે નામ મારુ

54.

અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે….

અને હૃદય ની વેદનાઓ સમજાવવા તમારે ક્યારેક “ઘાયલ” થવું પડે..

55.

તેની એક નજર, અરમાનોને ખાખ કરી ગઇ,

તે આવી અમેરિકાની જેમ, મને ઇરાક કરી ગઇ.‪#‎તુંઅનેતારીવાતો‬

56.

એટલું તો ગણિત મનેય આવડે છે.
તારી ને મારી બાદબાકી ભલે શૂન્ય થતી.
પણ,
સરવાળો તો એક જ થાય છે #‎તુંઅનેતારીવાતો‬

57

ખબર જ નથી પડતી કેવી રીતે જતા રહે છે આ દિવસ અને રાતો જયારે મારી સાથે હોય છે ‪#‎તુંઅનેતારીવાતો‬ !

58.

બસ એટલેજ એના પ્રેમ પર, મારો વિશ્વાસ અતુટ
થઇ જાય છે, એ વાતો ભલે કરે બીજા સાથે પણ,
જરૂર પડે તો કસમ મારીજ ખાય છે

59.

વર્ષો પછી મળ્યા તો એણે પૂછ્યું કેમ છો..?

મેં કહ્યું જેમ તારી ઇચ્છા હતી એમ જ છું.

60.

કેમ આટલી વાર પુછે છે કે , શું થયું છે…

નઈ તો હવે સાચુ જ બોલાઈ જશે , પ્રેમ…

61.

મારા સ્વપ્ન ઉપર એ હસી …..
પણ …
મારું સ્વપ્ન જ…. એનું હાસ્ય હતું

62.

કયાંક એવુ તો નથીને કે
‘લખાય છે લાગણીઓ અને વંચાય છે શબ્દો

63

તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ…?

જયારે તું “online” માંથી “is typing” થાય ને એ..!! ‪#‎તુંઅનેતારીવાતો‬

This all Sharyri is taken from the Tu ane tari vato facebook page, You can Read more at https://www.facebook.com/tuanetarivato/

Hi, I'm Vijay Bhabhor, founder of vijaybhabhor.com. I share about Digital Marketing, tech, travel, fashion, and quotes.

7 thoughts on “Tu ane Tari Vato (તું અને તારી વાતો): Gujarati દર્દભરી યાદો ની શાયરી”

Comments are closed.